🎓 *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી*
🎓 *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી*
❗ _જે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાનું બાકી છે તેઓને માટે આજે છેલ્લો દિવસ છે._
🎓 સંબંધિત તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ જે તે પદવીની પરીક્ષાઓ પાસ કરેલ હોય અને જે તે પદવી માટે લાયક હોય તેઓએ નીચેની લિંક પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની સર્વેએ નોંધ લેવી.
*💥 આજે છેલ્લો દિવસ.....*
*💥 પેમેન્ટ :- ₹ 230/-*
💻 ડિગ્રી સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવા નીચે ક્લિક કરો.
https://www.mkbhavuni.edu.in/online_degree/portal/mkbu-online-degree-portal/index.php
📱Join Telegram
🖇️ https://t.me/mkbu_mv100lanki
📱Follow in Instagram
Post a Comment