Samaldas news

 આથી સેમેસ્ટર - ૩ અને ૫ ના દરેક વિધાર્થીઓને જણાવવામાં આવે છે કે એસાઈમેન્ટ રેકોર્ડશીટ કોલેજ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે તો આ રેકોર્ડશીટ દરેક વિધાર્થીઓએ ડાઉનલોડ કરી એ શીટ લઇને એસાઈમેન્ટ જમા કરાવવા આવવાનું રહેશે. જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

ડાવુનલોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો

http://samaldasartscollege.org/MainPage.aspx