External department online admission

 *_M K BHAVNAGAR UNIVERSITY_*

*_External Department ONLINE ADMISSION OPEN_*

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્ષ્ટર્નલ)નાં વર્ષ ૨૦૨-૨૧ ની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી માટે વેબસાઈટ પર જરૂરી સૂચના મુજબ વિધાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.

નોંધ :- બાહ્ય અભ્યાસક્રમ (એક્ષ્ટર્નલ ) વિધાર્થી ઘર બેસી અથવા નોકરી - ધંધા સાથે કોલેજ કરી શકે છે. જેથી વિધાર્થીઓને રેગ્યુલર કોલેજ આવવાની જરૂરિયાત રહેતી નથી.

*નવા પ્રવેશ / રીપીટર પ્રેવેશ*

F.Y B.A

S.Y B.A

T.Y B.A

F.Y B.COM

S.Y B.COM

T.Y B.COM

M.A PART 1 AND 2

M.COM PART 1 AND 2

નાં  ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ છે.

*START DATE :- 24/04/2021*

*END DATE :- 08/05/2021*


*વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે *

Click here 👇🏻 👇🏻👇🏻


🖇 External department online admission