ગૂજરાત પર એક નજર

 



રાજકીય ક્ષેત્ર

* વર્તમાન ગુજરાત રાજ્યની સ્થાપના : 1 મે , 1960

 * પ્રથમ રાજ્યપાલ : શ્રી મહેંદી નવાઝ જંગ 

* પ્રથમ મુખ્યમંત્રી : ડો . જીવરાજ મહેતા 

* કુલ વિસ્તાર : 1,96,024 ચો.કિ.મી. 

 *પ્રથમપાટનગર : અમદાવાદ

*વર્તમાન પાટનગર : ગાંધીનગર 

*વિધાનસભાની બેઠકો : 182 

*લોકસભાની બેઠકો : 26

 * રાજયસભાની બેઠકો : 11

 * કુલ જિલા : 33 

* કુલ તાલુકા : 252

* ગામડાંઓ : 18,584 

*મહાનગરપાલિકાઓ : 8 ( અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , જૂનાગઢ , ગાંધીનગર ) 

* નગરપાલિકાઓ : 159 

* ગ્રામપંચાયતો : 14,017 

* પંચાયતી રાજનો અમલ : 1 એપ્રિલ , 1963 ( મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાના સમયગાળામાં )


માનવસંસાધન

* કુલ વસતી : 6,03,83,628( 2011 ની વસતી ગણતરી મુજબ ) 

* પુરષો : 3,14,91,260 ; સ્ત્રીઓ : 2,89,48,432 ,

 * પુરુષ - સ્ત્રી પ્રમાણ : 1000 : 918

* વસતી વૃદ્ધિદર : 19.17% ( 2001-2011 ) 

*વસ્તી ગીચતા : 308 પ્રતિ ચો.કિ.મી. 

* સૌથી વધુ વસતીગીચતા : સુરત જીલ્લો ( 1337 વ્યક્તિ પ્રતિ ચો.કિમી . ) 

* સૌથી ઓછી વસ્તીગીચતા : કચ્છ જિલ્લો ( 46 વ્યક્તિ પ્રતિ ચો.કિ.મી ) , 

* ગુજરાતની ગ્રામ્ય અને શહેરી વસતી : 

      ગ્રામીણ વસતી  : 3,46,94,609 ( 57.40 % ) 

     શહેરી વસ્તી  : 2,57,45,083 ( 42.60 % ) 

* મુખ્ય ભાષા : ગુજરાતી ( રાજ્ય ભાષા ) 

* અન્ય ભાષાઓ : અંગ્રેજી , કરછી , સિંધી , મરાઠી , હિન્દી, ઉર્દૂ


ગુજરાતમાં પ્રથમ

* પ્રથમ રાજ્યપાલ: શ્રી મહેંદી ન્યૂઝ વન (1960)

* પ્રથમ મુખ્ય: ડો. જીવરાજ મહેતા (1960) 

* પ્રથમ વિધાનસભા સ્પીકર (અધ્યક્ષ): કલ્યાણજી મહેતા (1960) 

* વિધાનસભા ડેપ્યુટી સ્પીકર (ઉપાધ્યક્ષ):  આંબાલાલ શાહ (1960) 

* વિધાનસભા વિરોધ પક્ષના નેતા: નગીનદાસ ગાંધી (1960), 

* લોકાયુક્ત: ડી. એચ.શુક્કલ (26-7-1988 થી 25-7-1993) 

* મુખ્ય સચિવ: વી. ઈશ્વરન (1960) 

* ગૃહ સચિવ: જી. એસ. સિંઘવી 1 (960) 

* પોલીસવડા: એન. રામ, ઐયર (1960), 

* પમહિલા મુખ્ય મંત્રી: આનંદીબહેન પટેલ (2014) 

* આદિવાસી મુખ્યમંત્રી: ચૌધરી અમરસિંહ (1985).  

* બિગ - કોંગ્રેસી પ્રમુખસ્થાન: બાબુભાઈ પટેલ (1975). 

* ગુજરાતી સામાયિક: બુદ્ધિપ્રકાશ (1854)

* દૂધ સહકારી- મંડળી: ચોર્યાસી, સુરત 

* કરમુકત ગુજરાતી ફિલ્મ: અખંડ સૌભાગ્યવતી

* પ્રથમ મહિલા મંત્રી: ઈન્દુમતિ શેઠ 

* કૃષિ યુનિવર્સિટી: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (1972).  

* રથયાત્રાની શરૂઆત: અમદાવાદ સંત નૃસિંહદાસ દ્વારા ઇ.સ. 1878 થી (વિ. 1934 અષાઢી બીજ ) 

* પ્રથમ મુસ્લિમ સૂબો: અલખખાન ઇ.એસ. 1304 

* પ્રથમ મુગલ સૂબેદાર: મિર્ઝા અઝીઝ કોકા (1572) (અકબર દ્વારા) 

* મફત અને ફરજિયાત શિક્ષણ: અમરેલી (મેહરાજ સયાજીરાવ ગાયકવાડ દ્વારા) જ 

* અંગ્રેજી શાસનની શરૂઆત: 1818 

* અનાથાશ્રમ: અમદાવાદ (મહીપતરામ રૂપરામ દ્વારા) (1892) 

* અંગ્રેજી - કોઠી - વેપારમથક: સુરત (1908) 

* અંગ્રેજી શાળા: અમદવાદ (1846) 

* કન્યાશાળા: ગુજરાત વર્ણાક્યુલર સોસાયટી સ્થાપિત મગનભાઈ કરમચંદ કન્યાશાળા (1849) 

* કાપડ મિલ (અંગ્રેજી દ્વારા): ભરૂચ કોટન મીલ, ભરૂચ(1892)

* કાપડ મિલ: અમદાવાદ કોટન મીલ (રણછોડલાલ છોટાલાલ રેટીયાવાળા દ્વારા), અમદાવાદ (1861)

* કોંગ્રેસ અધિવેશન( ગુજરાતમાં ) : અમદાવાદમાં (1902)

* રેડિયો સ્ટેશન : અમદાવાદ (1949)

* કન્યા પોલીટેકનિક : અમદાવાદ (1964)

* કૃષિ વિદ્યાલય : આણંદ (1947)

* યાંત્રિક કારખાનું : ભરૂચ (1851)

* ગુજરાતી શાળા : (1826)

* સ્ત્રી- માસિક : સ્ત્રીબોધ (1857)

* ટેલિવિઝન : પીજ કેન્દ્ર (1975)

* દવાનું કારખાનુ: એલેમ્બિક, વડોદરા (1905)

* પુસ્તકાલય : સુરત (1824)

* પંચાયતીરાજ : 1 એપ્રિલ 1963

* નવલકથા ( ઐતિહાસિક ) : ' કરણઘેલો ' નંદશંકર મહેતા (1866 )

* કોલેજ : ગુજરાત કોલેજ 1879 ( મૂળ સંસ્થાની શરૂઆત 1860માં થઈ હતી.)

* રેલવે: ઉતરાણ - અંકલેશ્વર વચ્ચે (1855) 

* ટપાલ સેવા: અમદાવાદ (1638) 

* ટેલિફોન: અમદાવાદ (1897) 

* રિફાઇનરી: કોયલી (1965) 

* શબ્દકોશ: નર્મદકોશ, નર્મદ (1873)

 * સંગ્રહસ્થાન (મ્યુઝિયમ): વડોદરા (1894) 

* કચ્છ મ્યુઝિયમ : ભૂજ (1877) 

* નાગરપાલિકા: અમદાવાદ (1834) 

* રણની સ્થાપના સુવલચંદ્રક : ઝવેરચંદ મેઘાણી (1928) 

* સૌથી જૂન અને તે જ ચાલતા હતા તેનું નામ અખબાર: ' શ્રી મુમબાઇના સમાચાર '( અત્યારે મુંબઈ સમાચાર) (તંત્રી : ફરદુનજી મર્ઝબાન ) (1- 7-1822)