સમરસ છાત્રાલયમાં પ્રવેશ અંગે ની માહિતી

 *સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત 🏨*


👉 *મેરિટમા આવનાર વિધાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રહેવાની અને જમવાની સગવડ બિલકુલ ફ્રી મા આપવમા આવે છે*


🔘 કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉરચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં રહેવા માટે વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ગઈ છે. 


🔘 *અરજી માટેની છેલ્લી તારીખ : 10/03/2021*


➡️ *સંપૂર્ણ માહિતી અને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ લિંક પર ટચ કરો ⤵️⤵️⤵️*

https://samras.gujarat.gov.in/Admission/


*🙏 _જરૂરીયાત ઘરાવતા વિદ્યાર્થી ને શેર કરવા વિનંતી_ 🏡*


Helpline numbers : (079)23258326