ઝવેરચંદ મેઘાણી , jhaverchand meghani
ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ :. ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ , ભાવનગર , ગુજરાત
મૃત્યુ નું કારણ : હ્રદય રોગ
હુલામણુ નામ : દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણ
અભ્યાસ : બી.એ. (સંસ્કૃત)
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવનસાથી : દમયંતીબેન, ચિત્રદેવી
માતા - પિતા : ધોળીબાઈ-કાળીદાસ
ઝવેરચંદમેઘાણીની કૃતીઓની યાદી
Post a Comment