🎓 *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી*

 🎓 *મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી*

 

🎓 સંબંધિત તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ જે તે પદવીની પરીક્ષાઓ પાસ કરેલ હોય અને જે તે પદવી માટે લાયક હોય તેઓએ નીચેની લિંક પરથી નિયત સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની સર્વેએ નોંધ લેવી.


👉 રિ-એસેસમેન્ટ કે પુનઃ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. 


💥 છેલ્લી તારીખ :- 19/12/2020

💥 પેમેન્ટ :- ₹ 230/-


💻 ડિગ્રી સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવા નીચે ક્લિક કરો. 


https://www.mkbhavuni.edu.in/online_degree/portal/mkbu-online-degree-portal/index.php?page=reg_form


📱Join Telegram

🖇️ https://t.me/mkbu_mv100lanki


📱Follow in Instagram

🖇️ http://www.instagram.com/mkbu_news_updates/