🎓 M.K.BHAVNAGAR UNIVERSITY* ,પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા બાબત

 *🎓 M.K.BHAVNAGAR UNIVERSITY*


👉 તા. 07/12/2020 થી શરૂ થતી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે


👉 જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા માંગે છે તે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા માટેનું ફોર્મ નીચેની લિંક દ્વારા ભરી શકશે.

👉 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવા માટેનું ફોર્મ ભરવા નીચે ક્લિક કરો.

https://www.mkbhavuni.edu.in/ApplicationPortal/?page=CENTER